Cartoon of the Day: 6/5/2011
Cartoon of the Day:
ના.....ના....... આપણામાં કહેવત છે ને કે દાણે દાણેપે લીખા હૈ, ખાનેવાલાકા નામ..... ને ભગવાન કદાચ તમારું નામ લખવાનું ભૂલી ગયા હશે તો પછી........ મોંઘવારી, ગરીબી કે હાલની સરકારનો વાંક કાઢવાનો ન હોય...... જરા બુધ્ધિ વાપરો, ભાઇ!
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments