14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSummer Picnic 2022 By 14Gaam Patidar Samaj Of USA 12 days ago
  • NewsSad Demise of Shri Ravjibhai Ishwarbhai Patel of Jeserva 2 months ago
  • NewsSad Demise of Maniben Kanubhai Patel of Bhatiel 3 months ago
  • NewsSad demise of Jyotsnaben Chimanbhai Patel 7 months ago
  • NewsSad Demise of Shri Dahyabhai Pujabhai Patel of Ishrama 7 months ago
  • NewsDiwali Celebration 2021 10 months ago
  • NewsSudden Sad demise of Shri Dipesh Chimanbhai Patel of Jesarva 10 months ago
  • NewsSad Demise of Shri P Shantilal B Patel 11 months ago
  • NewsSad Demise of Chandubhai Harmanbhai Patel 11 months ago
  • NewsSad demise of Chimanbhai Manibhai Patel of Santokpura 11 months ago
  • NewsSad Demise of Punambhai Chhaganbhai Patel of Rangaipura 3 months ago
  • NewsSummer Picnic 2021 By Bhavanipura Patidar Samaj USA 1 year ago
Home » Userful Information » Swaminarayan Saints in USA

Swaminarayan Saints in USA

2016-10-8 | Posted by Hetal Patel |

Swaminarayan Saints in USA

By Hetal Patel

Loss due to Swaminarayan Saint in USA

સ્વામિનારાયણના સંતોની પધરામણીથી હરિભક્તને રૃપિયા ૨૫ લાખનું નુકસાન


અમેરિકાના ફ્રેંકલીનનો વિચિત્ર કિસ્સો

 અમદાવાદ, ગુરૃવાર
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પોતાના ઘરે પધરામણી કરીને હરિભકતો ધન્યતા અનુભવતા હોય છે પણ અમેરિકાના કેન્ટકી રાજયના ફ્રેંકલીન શહેરના એક હરિભક્તે તેમના મોટેલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પધરામણી કરતાં ૫૫ હજાર ડૉલર એટલે કે ૨૫ લાખ રૃપિયા જેટલું નુકશાન થતાં નિરાશ થયા છે.
ચાર વર્ષ સુધી કેસ ચાલતા હરિભક્તે નાણાં ચૂકવીને અંતે સમાધાન કર્યું

સંતોના આગમનથી મોટલની અમેરિકન લેડી કલાર્કને થોડીવાર બહાર જવાનું કહેતા કેસ કર્યો હતો

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ નવસારીના ગણદેવી તાલુકાના ખાપરીયા ગામના વતની અને હાલ અમેરિકાના ફ્રેંકલીનમાં રહેતા દીપકભાઈ પટેલના ઘરે આજથી ચાર વર્ષ પહેલા ગુજરાતથી અમેરિકા ગયેલા સ્વામિનારાયણ સંસ્થાના સંતોનો ફોન આવ્યો હતો અને તેમના ઘરે રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી.

સંતોની ઇચ્છાને માન આપીને દીપકભાઈએ સંતોને તેમની મોટેલમાં રોકાવાનું નક્કી કર્યું. સંતોની કાર પાર્કિંગ પ્લોટમાં આવી ત્યારે સંતો સાથે આવેલા ભાઈએ દીપકભાઈને કહ્યું કે સંતો સ્ત્રીઓનું મોઢું જોતાં ન હોવાથી સ્ત્રીને થોડીવાર બહાર બેસાડજો. સુચના મુજબ દીપકભાઈએ મોટેલમાં કલાર્ક તરીકે કામ કરતી અમેરિકન સ્ત્રીને થોડો સમય બહાર જવા વિનંતી કરતાં તે ગુસ્સે થઈ ગઈ અને મોટેલ છોડીને જતી રહી. ત્યારબાદ અમેરિકન સ્ત્રીએ હ્યુમન રાઇટ કમિશનમાં દીપકભાઈએ મારું અપમાન કર્યું તે બાબતે કેસ કર્યો. આ કેસ ચાર વર્ષ ચાલતાં દીપકભાઈને ૫૫ હજાર ડૉલર (૨૫ લાખ રૃપિયા) જેટલો ખર્ચ થયો. આ અંગે દીપકભાઈને સ્વામિનારાયણ સંસ્થા તરફથી કોઈ કાનુની મદદ કે આર્થિક સહાય ન મળતાં તેમને આખરે આ કેેેસમાં સમાધાન કરવું પડયું.

દીપકભાઈ પટેલ અમેરિકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામિનારાયણના મુખ્ય સંત અને આચાર્યને આપવીતી જણાવી ત્યારે 'તમારી સમસ્યા હલ કરીશું' એવો જવાબ આપ્યો પણ કશું જ કર્યું નહીં. દીપકભાઈ ભારે નિરાશા સાથે કહે છે કે સ્વામિનારાયણ સંતો સ્ત્રીઓનું મોં જોતાં નથી તેમાં હું ફસાઈ ગયો છું. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી છતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મેં સંતોને આવકાર્યા તેનું કડવું ફળ ભોગવીરહ્યો છું. તેઓ આક્રોશ સાથે જણાવે છે કે……………………………………. હું પાટીદાર સમાજ અને અન્ય લોકોને ભારપૂર્વક વિનંતી કરું છું કે સ્વામિનારાયણ સંસ્થાના સંતોને પધરામણી કરવા બોલાવો ત્યારે હજારવાર વિચાર કરજો, જેથી મારા જેવી હાલત ન થાય.
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2010

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • Facebook Comments

Userful Information

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Gujarat Newspaper of Charotar, Anand, Nadiad, and Khambhat District

    Gujarat Newspaper of Charotar, Anand, Nadiad, and Khambhat District

    7 Jun 2013 | 78995 views |
  • Useful Information

    Useful Information

    9 Jun 2014 | 4617 views |
  • Naya Padkar Online

    Naya Padkar Online

    9 Jun 2014 | 27995 views |
  • International Telephone Code

    International Telephone Code

    28 July 2022 | 3433 views |
  • Swaminarayan Saints in USA

    Swaminarayan Saints in USA

    8 August 2022 | 2431 views |
  • United States Federal Holidays 2014

    United States Federal Holidays 2014

    5 Dec 2013 | 1837 views |
  • USA Public Holidays 2014

    USA Public Holidays 2014

    24 Dec 2013 | 1651 views |
  • India Public Holiday 2014

    India Public Holiday 2014

    24 Dec 2013 | 1683 views |
  • 10 things need to know about Obama Care

    10 things need to know about Obama Care

    24 Dec 2013 | 1730 views |
  • Why Rupees gettgin down compare to US doller

    Why Rupees gettgin down compare to US doller

    10 Jun 2014 | 1814 views |
  • Visa Free or Visa on Arriaval Entry for Indian Passport Holder

    Visa Free or Visa on Arriaval Entry for Indian Passport Holder

    22 Oct 2014 | 4983 views |
  • USA Public Holidays and federal Holidays 2015

    USA Public Holidays and federal Holidays 2015

    2 Jan 2015 | 3465 views |
  • Gujarat State Postal/Pin Codes

    Gujarat State Postal/Pin Codes

    5 Jan 2015 | 3419 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.