ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો - Gujarat ni Vibhutio and Pradesho
ગુજરાતની કેટલાક મહાન વિભૂતિઓ અને પ્રદેશને અનુરૂપ ઉખાણા .
રજુ કરું છુ. તેમાં વધારો કરશો અને સુધારો પણ કરશો.
(૧) ગુણ- ગરબા - અને ગૌરવ =========== = ગુજરાતના ,
(૨) સત્ય -- અહિંસા - અને સત્યાગ્રહ ========== મહાત્મા ગાંધીજીના,
(૩) એકતા -- અખંડીતતા - અને નીડરતા===== ===સરદાર પટેલના,
(૪) વટ --- વચન -----અને વિશ્વનીયતા ======== વિઠ્ઠલભાઈ પટેલના,
(૫) સંસ્કાર-- સુંદરતા --- અને શિક્ષણ ======= ===સયાજીરાવ ગાયકવાડના,
(૬) સેવા --- સાદાઈ---- અને સદવિચાર =========રવિશંકર મહારાજના ,
(૭) ઈચ્છા--- નિષ્ઠા --- અને અડગતા =========== ઇન્દુલાલ યાજ્ઞિકના,
(૮) દેવું ---- ડાંસ----- અને ડાંગર ============== દસ્કોશીના ,
(૯) ઘઉં --- ઘોડી ---- અને ગરાસ =========== ==ભાલના ,
(૧૦) મગ--- મહેનત -- અને માણસાઈ=========== મહેસાણાના ,
(૧૧) સ્વાદ--- સાડી----- અને રસિકતા ===========સુરતના,
(૧૨) ચલમ-- ચુંદડી ---- અને ચતુરાઈ ===========ચરોતરના ,
(૧૩) કડબ --- કઠણાઈ-- અને કિનખાબ ========= =કચ્છના ,
(૧૪) પટોળા -- પટલાઈ-- અને પ્રભુતા ========== પાટણના,
(૧૫) સંત--- શુરા------ અને સાવજ =========== =સૌરાષ્ટ્રના ,
(૧૬) વેપાર-- વણજ-- અને વિશ્વનામના========= ગરવા ગુજરાતીના.
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments
Chaitai posted on 6/5/2013 3:52:03 AM
Keval Patel posted on 12/8/2010 4:34:48 PM
Swapnil posted on 11/19/2010 12:41:35 PM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.