Swarnim Gujarat - The Golden Jubilee of Gujarat
We always proud to be Gujarati, We know how many states of our country that what we have learned in school and over the period states were increased by dividing a big unmanaged state in to two in order to make progress in form of wealth, art and culture. Lets go back in history (black & white version). 50 years ago name Gujarat was not in its existance. Current Gujarat was the part and current Maharastra was the part of Dwibhasi Rastra (its called State of two languages) where Mumbai was the capital. The State's Gujarat speaking civilization was on north and Marathi speaking in south. The current state Gujarat as a result of Bombay Reorganization act 1960.
Finally in May, 1st, 1960, the state of Gujarat was formed from the north and west portion of Bombay state, the remainder being renamed the state of Maharastra. Since May, 1st, 1960 Gujarat has been showing new direction to the nation. Now a days it is continue growing under leadership of Gujarat Chief Minister Shri Narendrabhai K Modi.
The first capital of newly found state of Gujarat was Ahmedabad (Amdabad), but in the year 1970 it was shifted to Gandhinagar.
The first ever celebration for Swarnim Gujarat, celebrated in Petlad by Chaud Gaam Patidar Samaj on May, 1st, 2009.
શ્રી ગરવા ગુજરાતી મિત્રો- વડીલો,
આપ સૌં જાણો છો કે ૧ લી મે ૧૯૬૦ ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું . પૂજ્ય રવિશંકર દાદાના વરદ હસ્તે સાબરમતી આશ્રમમાં લીમડાના ઝાડ નીચે ગુજરાત રાજ્યનું પ્રથમ પ્રધાન મંડળ રચાયું . ૨૦૧૦ ની ૧ લી મે ના રોજ ગુજરાત રાજ્યને ૫૦ વર્ષ પુરા થશે . ચાલુ વર્ષે ગુજરાત સરકાર સુવર્ણ જયંતી ઉજવી રહી છે. એ સર્વે ગુજરાતીઓ માટે ગર્વ નો અને આનંદનો અવસર છે .આ અવસરમાં ભાગીદાર થવું એ તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે આ અવસરમાં આપણે સૌં ભાગીદાર થઈને જન્મભૂમી અને વતન -રાજ્ય ને વિકાસના પંથે લઇ જઈ દુનિયામાં ગુજરાતના ગૌરવને વધારીએ . આ માટે સ્વર્ણિમ ગુજરાત મેમોરીઅલ ટ્રસ્ટ ઓફ અમેરિકા બનાવીને દરેક ગુજરાતીના વિચાર અનુસાર ગુજરાત માં એવું કાર્ય કરીએ કે બિન નિવાસી ગુજરાતી ને ગુજરાતની જનતા યાદ કરે અને આપણને પણ ગરવા ગુજરાતી હોવાનું ગૌરવ થાય .
આ અંગે આપનો અભિપ્રાય અને વિચારો જણાવશો