14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSummer Picnic 2025 Hosted by Gorel and Jeserva 3 months ago
  • NewsSad Demise of Shrimati Maniben Manubhai Patel of Gorel 5 months ago
  • NewsSad Demise of Shantaben A Patel 9 months ago
  • NewsFuneral Ceremony of late shri Vinodbhai Patel 10 months ago
  • NewsSad Demise of Shri Jashwantbhai Harmandas Patel of Santokpura 1 year ago
  • NewsSad Demise of Shri Ishvarbhai Babubhai Patel Ishrama 1 year ago
  • NewsSudden Sad Demise of Shri Piyushbhai Ishwarbhai Patel of Israma 2 year ago
  • NewsSad Demise of Shri Kanubhai Ranchhodbhai Patel of Ishrama 2 year ago
  • NewsSad Demise of Bipinbhai C Patel USA of Rangaipura 2 year ago
  • NewsSummer Picnic 2023 By 14Gaam Ishrama Patidar Samaj Of USA 2 year ago
  • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 2 year ago
  • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 3 year ago
Home » Health and Diseases » Treatment for Dengue Fever

Treatment for Dengue Fever

2019-8-22 | Posted by Hetal Patel |

Treatment for Dengue Fever

By Hetal Patel

Treatment for Dengue Fever

ડેંગ્યુ ફિવરનો રામબાણ ઇલાજ કુદરતે આપેલો છે...


આપણા શરીરમાં રહેલા વિચિત્ર આકાર ધરાવતા આ કોષ ઇજા થાય ત્યારે લોહીને ગંઠાઇ જવામાં સહાય કરે છે. એને તબીબી ભાષામાં પ્લેટલેટ્સ કહે છે
ભારતીય લશ્કરમાં બ્રિગેડિયર જેવા મહત્ત્વના સ્થાન પર ફરજ બજાવતા એક ફૌજી અધિકારી બ્રિગેડિયર વી ત્યાગરાજને તાજેતરમાં પોતાના એક દોસ્તને થયેલો અનુભવ દક્ષિણ ભારતના અખબારમાં તંત્રીને પત્ર રૂપે લખ્યો હતો. આ પત્ર દેશના લાખો ડેંગ્યુ રોગીઓ માટે વરદાન રૂપ સાબિત થાય એવો છે. હાલ દેશના ખૂણે ખૂણે ડેંગ્યુ ફિવર હાહાકાર મચાવી રહ્યો છે.


રવિવાર, પાંચ સપ્ટેંબરના અખબારી રિપોર્ટ પ્રમાણે એકલા પાટનગર દિલ્હીમાં સવા બારસો કેસ ડેંગ્યુના નોંધાયા હતા. મોટા ભાગના ડૉક્ટર્સ એવો અભિપ્રાય ધરાવે છે કે ડેંગ્યુ ફિવરની કોઇ ચોક્કસ સારવાર નથી. રોગીના શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધે એવાં એન્ટિબાયોટિક્સ અમે આપીએ છીએ. પરંતુ અમુક તમુક ઔષધ આપવાથી ડેંગ્યુ ફિવર નષ્ટ થાય અથવા રોગી સારો થઇ જાય એવી સારવાર ઉપલબ્ધ નથી. આ સંદર્ભમાં બ્રિગેડિયર ત્યાગરાજને લખેલો અનુભવ દરેકને અચૂક ઉપયોગી નીવડશે.Dengue Mosquito એમણે લખ્યું છેઃ એક દોસ્તના પુત્રને ડેંગ્યુ ફિવર થયો હતો અને એ હૉસ્પિટલના આઇસીયુમાં ગંભીર સ્થિતિમાં હતો. પંદર લિટર લોહી ચડાવ્યા પછી પણ એ છોકરાના પ્લેટલેટ્સ ભયજનક રીતે ઘટી રહ્યા હતા. ( આપણા શરીરમાં રહેલા વિચિત્ર આકાર ધરાવતા આ કોષ ઇજા થાય ત્યારે લોહીને ગંઠાઇ જવામાં સહાય કરે છે. એને તબીબી ભાષામાં પ્લેટલેટ્સ કહે છે. એની સંખ્યા ઘટી જાય ત્યારે પેશન્ટ પર જાનનું જોખમ વધી જાય.) આ છોકરાના શરીરમાં પંદર લિટર લોહી બહારથી ચડાવ્યા પછી પણ એના પ્લેટલેટ્સની સંખ્યા ઘટીને ફક્ત પિસ્તાલીસની થઇ ગઇ હતી. માતાપિતા રડું રડું થઇ ગયાં હતાં. ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં. પેશન્ટ બાળકની સાથે સ્કૂલમાં ભણતા એક બાળગોઠિયાના ગ્રામવાસી પિતાએ ઉપાય બતાવ્યો. ડૂબતો માણસ તરણું ઝાલે એમ બીમાર બાળકનાં માતાપિતાએ ડૉક્ટરની રજા લઇને આ ઇલાજ અજમાવ્યો. પપૈયાના ઝાડના ફક્ત બે પાન લઇ, એને સાદા પાણીથી ધોઇને એનો રસ કાઢીને સુતરાઉ કપડાથી ગાળીને (દેશી ભાષામાં કપડછાણ કરીને) બીમાર બાળકને પીવરાવ્યો. તમે માનશો, ગણતરીના સમયમાં પેલા બાળકના પ્લેટલેટ્સ વધીને ૧૩૫ થઇ ગયા. તાવ ઊતરી ગયો. ફરજ પરના ડૉક્ટર્સ અને નર્સને નવાઇ લાગીઃ આ તે કેવો ચમત્કાર ! બીજે દિવસે પણ બાળકને પપૈયાના બે પાનનો રસ પાયો અને એ પછીના થોડા કલાકોમાં ડૉક્ટરે પેશન્ટને ડિસચાર્જ ઑર્ડર આપી દીધો. છોકરો પૂરેપૂરો સારો થઇ ગયો.ન સમજાયું હોય તો ફરી વાંચજો.
 
પપૈયાના માત્ર બે પાન. વઘુ નહીં. એને સાદા પાણીથી ધોવાના. ગરમ પાણીમાં નહીં. ઊકાળવાના નહીં. સાવ સાદા પાણીમાં ધોઇને એને છૂંદી નાખીને એનો રસ કાઢવાનો. એકાદ ચમચી જેટલો નીકળશે. એને સ્વચ્છ સુતરાઉ કપડાથી ગાળી લઇને પેશન્ટને પીવડાવી દેવાનો. અહીં એક વાત યાદ રહે, પપૈયું સ્વાદમાં ભલે ગળ્યું લાગે, એના પાનમાં ભયંકર કડવાશ હોય છે. એનો રસ પીધા પછી પેશન્ટને થોડીવાર કંઇ આપવાનું નહીં. ચોવીસ કલાકમાં માત્ર એકવાર આ રસ આપવાનો.

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • Facebook Comments

Health and Diseases

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • 70 Health benefits of Chuna (Lime Stone) By Rajiv Dixit

    70 Health benefits of Chuna (Lime Stone) By Rajiv Dixit

    22 June 2025 | 221590 views |
  • Cause of Liver damage

    Cause of Liver damage

    22 June 2025 | 19382 views |
  • Kapalbhati Pranayam Baba Ramdev

    Kapalbhati Pranayam Baba Ramdev

    22 June 2025 | 25996 views |
  • Health and diseases

    Health and diseases

    22 June 2025 | 56344 views |
  • Beware of paper plastic cups

    Beware of paper plastic cups

    22 June 2025 | 11289 views |
  • Benefits of Tulsi - Basil

    Benefits of Tulsi - Basil

    22 June 2025 | 16771 views |
  • કડવો લીમડો સ્વાસ્થ્ય માટે મીઠો

    કડવો લીમડો સ્વાસ્થ્ય માટે મીઠો

    22 June 2025 | 13695 views |
  • Baba Ramdev -Yoga for Kidney Diseases

    Baba Ramdev -Yoga for Kidney Diseases

    22 June 2025 | 21730 views |
  • Look Young and Healthy - Secret of Fruits

    Look Young and Healthy - Secret of Fruits

    22 June 2025 | 36575 views |
  • Bhastrika Pranayam

    Bhastrika Pranayam

    22 June 2025 | 10003 views |
  • Home Remedies for Chikungunya

    Home Remedies for Chikungunya

    22 June 2025 | 8826 views |
  • Kidney: How to care of your kidney

    Kidney: How to care of your kidney

    21 Jun 2013 | 13034 views |
  • Lady Finger Cure For Diabetes

    Lady Finger Cure For Diabetes

    19 Sep 2013 | 8594 views |
  • Top 5 Ways to Avoid the Swine Flu

    Top 5 Ways to Avoid the Swine Flu

    22 June 2025 | 6058 views |
  • Treatment of Swine Flu, India

    Treatment of Swine Flu, India

    22 June 2025 | 4543 views |
  • Health Tips - Effectiveness of Water

    Health Tips - Effectiveness of Water

    22 June 2025 | 5968 views |
  • How to stop cough in 5 minutes

    How to stop cough in 5 minutes

    22 June 2025 | 28376 views |
  • Brain Damaging Habits

    Brain Damaging Habits

    22 June 2025 | 7851 views |
  • Top 5 Cancer Causing Foods

    Top 5 Cancer Causing Foods

    22 June 2025 | 13655 views |
  • Benefits of Banana

    Benefits of Banana

    22 June 2025 | 12135 views |
  • Car Air-Conditioning Causes Cancer

    Car Air-Conditioning Causes Cancer

    22 June 2025 | 11526 views |
  • Treatment for Dengue Fever

    Treatment for Dengue Fever

    22 June 2025 | 6211 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.