14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 2 months ago
  • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 4 months ago
  • NewsSummer Picnic 2022 By 14Gaam Patidar Samaj Of USA 8 months ago
  • NewsSad Demise of Shri Ravjibhai Ishwarbhai Patel of Jeserva 9 months ago
  • NewsSad Demise of Maniben Kanubhai Patel of Bhatiel 10 months ago
  • NewsSad demise of Jyotsnaben Chimanbhai Patel 1 year ago
  • NewsSad Demise of Shri Dahyabhai Pujabhai Patel of Ishrama 1 year ago
  • NewsDiwali Celebration 2021 2 year ago
  • NewsSudden Sad demise of Shri Dipesh Chimanbhai Patel of Jesarva 2 year ago
  • NewsSad Demise of Shri P Shantilal B Patel 2 year ago
  • NewsSad Demise of Chandubhai Harmanbhai Patel 2 year ago
  • NewsSad demise of Chimanbhai Manibhai Patel of Santokpura 2 year ago
Home » History » Patel and Mogal

Patel and Mogal

2017-5-24 | Posted by Hetal Patel |

Patel and Mogal

By Hetal Patel

Patel and Mogal

ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે મળી આવેલો અતિદુર્લભ પ્રાચીન ઇતિહાસ ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે એક અડીખમ રક્ષણહાર તરીકે મજબૂત કિલ્લેબંધીવાળા પાટડી નગરનું ઐતિહાસિક મહત્ત્વ છે ત્યારે પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. આ ચોપડામાં શાહી કલમથી લખાયેલી વિગતમાં સવંત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઇને પાટડી આવેલા નાથા રણમલનો આખો પાટડી પટેલ સમાજ વશંજ છે. પાટનગરનું ટૂંકુ રૂપ પાટ’ ઝાલા રાજવીઓનું એ પાટનગર બન્યું ત્યારથી કદાચ એનું નામ પાટડી પડ્યું હોય શકે.જ્યારે રબારી ચોપડા મુજબ પાટડી બકરીના નામ ઉપરથી પાદડીનું રૂપાંતર થઇ પાટડી નામ પડ્યું હોય તેવું જાણી શકાય છે.જ્યારે ઇમારતનો મોટો ભાર પાટડી (પાટડો જે લાકડાંનો હોય છે) ઝીલે છે એથી ઇમારતની રચનામાં એનું વિશિષ્ટ સ્થાન છે.એવી જ રીતે રાજયની રાજધાની તરીકે આ ગામનું વિશિષ્ટ સ્થાન હોવાથી એનું નામ પાટડી પડ્યું હશે. હાલમાં પાટડીમાં મુખ્યત્વે દેસાઇ અને પટેલ સમાજનો દબદબો છે ત્યારે આ પટેલ સમાજની ઉત્પત્તિ કયાંથી થઇ એ જાણવાની તાલાવેલી પાટડીના દરેક નાગરિકને હોઇ શકે. ત્યારે પાટડીના ઇન્દુચાચાના હુલામણા નામે જાણીતા ઇન્દુવદનભાઈ પટેલ પાસે પાટડીના ઐતિહાસિક ધરોહર સમો ૭૩૭ વર્ષ જૂનો ઇતિહાસ ધરોબાયેલો જર્જરિત ચોપડો મળી આવ્યો છે. આ ઐતિહાસિક ચોપડામાં મળી આવેલી અત્યંત દુર્લભ માહિ‌તી અનુસાર સમગ્ર પાટડીનો પટેલ અને દેસાઇ સમાજ એકમાત્ર નાથા રણમલનો વશંજ છે.જે આજથી બરાબર ૭૩૭ વર્ષ પહેલા સવંત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઇને પાટડી આવ્યો હતો.નાથા રણમલના દીકરા વેણા નાથા દેસાઇગીરીનું કામ કરતા આથી તેઓ દેસાઇ કહેવાયા. જ્યારે અન્ય ભાઇઓ પટેલાઈનું કામ કરતા આથી એના વશંજો પટેલો કહેવાયા. આ અંગે પાટડીના ઇન્દુચાચાએ જણાવ્યું કે, આ ચોપડામાં લખાયેલી દુર્લભ વિગત અનુસાર સમગ્ર પાટડીનો પટેલ અને દેસાઇ સમાજ નાથા રણમલનો વશંજ છે. આ જર્જરિત ચોપડામાં લખાયેલી દુર્લભ વિગતો અને વંશવેલા મુજબ હાલમાં એની ૧૬મી પેઢી હયાત છે.નાથા રણમલને વેણા નાથા, શાણા નાથા, ભાણા નાથા, પરખા નાથા, રાણા નાથા અને હરખા નાથા એમ કુલ છ પુત્રો હતાં. જેમાં રાણા નાથા અને હરખા નાથાનો આગળ વંશ ન હતો. જ્યારે પાટડીના ઇતિહાસ પર પીએચ.ડી કરનાર પ્રોફેસર ડો. હર્ષદ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખાજોખા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.જ્યારે પાટડી સ્ટેટ કરણસિંહજી દેસાઇએ જણાવ્યું કે,પાટડીએ પાટીદાર સમાજનું એકમાત્ર રાજય હતું. જ્યાં થઇ ગયેલા રાજાઓની યાદમાં બનાવેલા બાપાના દેરા અને રાણીઓની યાદમાં બનાવેલા તુલસીના ક્યારા હવા સાથે વાતો કરતા આજેય અડીખમ ઉભા રહી પ્રાચીન ઇતિહાસની ઝાંખી કરાવે છે. પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખાંજોખાં ઇ.સ. ૧૦૯૦માં હરપાળદેવ મકવાણાએ પ્રથમ ગાગરબેડું પાટડી ગામના ગોંદરે મુક્યુ અને તોરણ બાંધી રાજધાની બનાવી હતી. ઇ.સ.૧૩૦૦માં પાટણનો વિનાશ થયા પછી પાટડી એક સ્વતંત્ર ઝાલા રાજયના પાટનગર તરીકે રહ્યું. ઇ.સ. ૧પ૩૭ થી ૧પ૭૨ સુધી પાટડી પર સાર્વભોમ સત્તા ગુજરાતનાં સુલતાનોની રહી. ઇ.સ. ૧પ૭૨માં મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યું ત્યાંથી ઇ.સ. ૧૭૪પ સુધી પાટડી પર સર્વભોમ સત્તા મોગલોની રહી છે.

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • Facebook Comments

History

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • History of Charotar - History of Patel-Patidar

    History of Charotar - History of Patel-Patidar

    24 March 2023 | 215565 views |
  • History of Charotar 14gaam Patel

    History of Charotar 14gaam Patel

    24 March 2023 | 111892 views |
  • Swarnim Gujarat - The Golden Jubilee of Gujarat

    Swarnim Gujarat - The Golden Jubilee of Gujarat

    23 March 2023 | 13330 views |
  • Nehru - First Prime Minster of India

    Nehru - First Prime Minster of India

    24 March 2023 | 28270 views |
  • Breaking India Western Interventions in Dravidian and Dalit Faultlines

    Breaking India Western Interventions in Dravidian and Dalit Faultlines

    16 Sep 2013 | 5627 views |
  • History and Biography of Pandit Madan Mohan Malaviya

    History and Biography of Pandit Madan Mohan Malaviya

    26 Jun 2014 | 21381 views |
  • Why did the British leave India

    Why did the British leave India

    2 Dec 2014 | 34550 views |
  • Did you know these statistics of India

    Did you know these statistics of India

    23 March 2023 | 8636 views |
  • History of Gujarat

    History of Gujarat

    22 March 2023 | 10809 views |
  • NathuRam Godse Speech On Mahatma Gandhi

    NathuRam Godse Speech On Mahatma Gandhi

    27 Jun 2013 | 9907 views |
  • Swarnim Gujarat Live webcast streaming full schedule

    Swarnim Gujarat Live webcast streaming full schedule

    23 March 2023 | 6093 views |
  • History of Gujarati Calendar

    History of Gujarati Calendar

    24 March 2023 | 10457 views |
  • Patel and Mogal

    Patel and Mogal

    24 March 2023 | 6831 views |
  • Ancient India Invenstion and Discovery Contribution to Physics Science

    Ancient India Invenstion and Discovery Contribution to Physics Science

    29 Dec 2013 | 10119 views |
  • Hindu Vedic Ritual Or Indian Customs Vs Modern Science

    Hindu Vedic Ritual Or Indian Customs Vs Modern Science

    10 Dec 2014 | 4990 views |
  • History of Ancient India so called Modern Science

    History of Ancient India so called Modern Science

    19 Oct 2015 | 4941 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.