વડાપ્રધાનો ના વિશેષણો
મિત્રો અત્રે આપણા માનનીય વડાપ્રધાનો માટે વિષે વિશેષ ટીપ્પણી કરી છે. આપને ગમે તો અભિપ્રાય આપશો
વડાપ્રધાનો ના વિશેષણો
(૧ ) શ્રી પંડિત જવાહરલાલ નહેરુ
વંશવાદનું એરુ - કાશ્મીરનું સ્વપ્ન અધૂરું
(૨) શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
જંગ બહાદુર - સાદાઈનું સ્વપ્ન પૂરું.
((૩) શ્રીમતી ઇન્દિરા ગાંધી
કટોકટીકી આઈ આંધી - બંગલા દેશકી સચ્ચાઈ .
(૪) શ્રી મોરારજીભાઈ દેસાઈ
સિદ્ધાંત કી લડાઈ - સિધ્ધાંતમાં ગયે ઘસાઈ
(૫ ) શ્રી ચરણસિઘ -
ના વાગી રીગ - બહુમતીની ટુકી પડી રીગ
(૬) શ્રી રાજીવ ગાંધી
દેખુંગા દેખેગે કી આંધી - ટેલીકોમ વ્યવસ્થા જાગી.
(૭ ) શ્રી વિશ્વનાથ પ્રતાપસીહ
ખુદ બન ગયે અનાથ - મંડલ પંચ વિવાદ .
(૮ ) શ્રી ચંદ્રશેખર -
એ હતા બેખબર - સતા માટે સિધ્ધાંત બાજુ પર.
(૯) શ્રી નરશીહ રાવ -
ખાવું હોય એટલું ખાવ - મને સુટકેશમાં પૈસા આપી જાવ
(૧૦) શ્રી દેવગોડા -
સત્તા પર રહ્યા થોડા - સંસદમાં પણ ઉંઘવાના ગોડા .
(૧૧) શ્રી ઇન્દ્રકુમાર ગુજરાલ -
ગયા સસુરાલ - નડી ગયો પક્ષનો અંતરાલ .
(૧૨) શ્રી અટલ બિહારી બાજપાઈ -
રામ રાજ્કી દુહાઈ - સંસદ પર હુઈ ચઢાઇ.
(૧૩ ) શ્રી મનમોહન સિંહ -
ન્યુક્લીયર કી હુઈ ડીલ - કોગ્રેસમાં સરકસના સિંહ .
મિત્રો આવડ્યું એવું લખ્યું છે, આપજો અભિપ્રાયની પ્રીત,
ગુજરાતી જન જનમાં પ્રસરે તો , થાયે "સ્વપ્ન" મનનો મીત
સ્વપ્ન જેસરવાકર
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments
Kyada Gautam posted on 8/27/2011 10:21:49 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.