14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSummer Picnic 2025 Hosted by Gorel and Jeserva 3 months ago
  • NewsSad Demise of Shrimati Maniben Manubhai Patel of Gorel 5 months ago
  • NewsSad Demise of Shantaben A Patel 9 months ago
  • NewsFuneral Ceremony of late shri Vinodbhai Patel 10 months ago
  • NewsSad Demise of Shri Jashwantbhai Harmandas Patel of Santokpura 1 year ago
  • NewsSad Demise of Shri Ishvarbhai Babubhai Patel Ishrama 1 year ago
  • NewsSudden Sad Demise of Shri Piyushbhai Ishwarbhai Patel of Israma 2 year ago
  • NewsSad Demise of Shri Kanubhai Ranchhodbhai Patel of Ishrama 2 year ago
  • NewsSad Demise of Bipinbhai C Patel USA of Rangaipura 2 year ago
  • NewsSummer Picnic 2023 By 14Gaam Ishrama Patidar Samaj Of USA 2 year ago
  • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 2 year ago
  • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 3 year ago
Home » Gujarati Poem » પડકાર કરો

પડકાર કરો

2019-8-18 | Posted by Hetal Patel | 1 comments |
1.00 stars - 1 reviews

પડકાર કરો

By Hetal Patel

પડકાર કરો - શ્રી રમેશભાઈ ચૌહાણ ના તમામ વિચારવંત ઇન્શાન માટે ના સહયો
ઉઠો જાગો ગરવા ગુજરાતીઓ પડકાર કરો,
તમે તો છો ગરવા ગીરના સાવજ ડણકાર કરો.
તમે છો ભાગ્ય વિધાતા હવે તો લલકાર કરો.
તમ પહેલથી રાષ્ટ્ર જાગે એવો રણકાર કરો.
તમોએ કઈક વાર ભારત ભાગ્ય પલટાવ્યું છે,
નવ નિર્માણ - કટોકટીમાં કૈકને ઘર બતાવ્યું છે.
તમોએ ચીધ્યા છે, હમેશા કેટલાય નવીન રાહો.
ભારતની જનતા ઈચ્છે તમારો સાથ ફેલાવી ને બાંહો.
ગુજરાતે આપ્યા છે હિન્દુસ્તાનને ગાંધી ને સરદાર ,
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને ખબરદાર ,
"સ્વપ્ન" રોળાતું રોકવાનો કરો અડગ નિર્ધાર,
જગતમાં નામ થશે ગુજરાતનું જવાનનો શણગાર .
સ્વપ્ન જેસરવાકર
કોઈ શાયરે કહ્યું છે કે
ફેલાવું જો મુજ હાથ તો તારી ખુદાઈ દૂર નથી,
પણ હું માગું ને તું આપે, એ મને મંજુર નથી.
મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી,
તો આજ કરી લે ફેંસલો કાં તું નથી કાં હું નથી.
( જોયું ઈશ્વર ને આવું કહેવાની હિમત તો ગુજરાતી કવિ જ કરી શકે )
મુરબ્બી શ્રી શાહબુદ્દીન રાઠોડ કહે છે
માગો ને ન માગો તોય એ દેવાનો ,
ઈશ્વરે વગર માંગે આપવાની ટેવ રાખી છે.
દુખોને હું સંઘરી લઉં છું એકલો દિલમાં
સુખો ને વહેચવાની મેં ટેવ રાખી છે.

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • View Comment
  • Look Up
  • Facebook Comments
  •  Mohit
    Mohit
    Vadodara
    Rating: 1/5

    Mohit posted on 10/18/2012 5:02:09 PM

    kmbhgkjjl, 
    Like[0]
1 of 1 1

If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.

CAPTCHA image - Can't read it?

Gujarati Poem

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Gujarati Poem

    Gujarati Poem

    18 June 2025 | 45477 views |
  • Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    18 June 2025 | 32792 views |
  • Jay Jay Garvi Gujarat

    Jay Jay Garvi Gujarat

    17 June 2025 | 31456 views |
  • ગુરુ પૂર્ણિમા

    ગુરુ પૂર્ણિમા

    18 June 2025 | 78342 views |
  • Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    17 June 2025 | 16743 views |
  • ગૌરવ કથા ગુજરાતની

    ગૌરવ કથા ગુજરાતની

    18 June 2025 | 13310 views |
  • ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    17 June 2025 | 6644 views |
  • મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ તો માઝા મેલી.

    18 June 2025 | 8896 views |
  • ફક્ત વચનની જરૂર

    ફક્ત વચનની જરૂર

    18 June 2025 | 4755 views |
  • દુનિયાના દેશોનો સમન્વય

    દુનિયાના દેશોનો સમન્વય

    17 June 2025 | 4089 views |
  • મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    1 May 2013 | 6100 views |
  • Manmohan darshan aape

    Manmohan darshan aape

    17 June 2025 | 3982 views |
  • નહેરુ થી નરસિહ સુધી

    નહેરુ થી નરસિહ સુધી

    18 June 2025 | 6603 views |
  • પડકાર કરો

    પડકાર કરો

    18 June 2025 | 6177 views |
  • વડાપ્રધાનો ના વિશેષણો

    વડાપ્રધાનો ના વિશેષણો

    14 June 2025 | 6291 views |
  • કરામત છે

    કરામત છે " ક" ની અમેરિકામાં

    18 June 2025 | 4367 views |
  • Gujarati Sher

    Gujarati Sher

    17 June 2025 | 7030 views |
  • સ્વર્ણિમ ગુજરાત - 2010

    સ્વર્ણિમ ગુજરાત - 2010

    18 June 2025 | 6027 views |
  • ભારત માતાની સ્તુતિ

    ભારત માતાની સ્તુતિ

    18 June 2025 | 4469 views |
  • ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    17 June 2025 | 6385 views |
  • ગરવા ગુજરાતને ગજાવો

    ગરવા ગુજરાતને ગજાવો

    17 June 2025 | 4768 views |
  • ભારતની ગૌરવ ગાથા

    ભારતની ગૌરવ ગાથા

    18 June 2025 | 9268 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.