14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 1 months ago
  • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 3 months ago
  • NewsSummer Picnic 2022 By 14Gaam Patidar Samaj Of USA 7 months ago
  • NewsSad Demise of Shri Ravjibhai Ishwarbhai Patel of Jeserva 8 months ago
  • NewsSad Demise of Maniben Kanubhai Patel of Bhatiel 9 months ago
  • NewsSad demise of Jyotsnaben Chimanbhai Patel 1 year ago
  • NewsSad Demise of Shri Dahyabhai Pujabhai Patel of Ishrama 1 year ago
  • NewsDiwali Celebration 2021 2 year ago
  • NewsSudden Sad demise of Shri Dipesh Chimanbhai Patel of Jesarva 2 year ago
  • NewsSad Demise of Shri P Shantilal B Patel 2 year ago
  • NewsSad Demise of Chandubhai Harmanbhai Patel 2 year ago
  • NewsSad demise of Chimanbhai Manibhai Patel of Santokpura 2 year ago
Home » Gujarati Poem » ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

2017-4-9 | Posted by Hetal Patel | 1 comments |
4.00 stars - 1 reviews

ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

By Hetal Patel

ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી બાપુ...

જુઓં ગાંધી બાપુ પાસે સત્યાગ્રહ કેરું હથિયાર છે,
તેની આગળ અંગ્રેજ સલ્તનત કેવી લાચાર છે.
નથી પાછો પડતો કોઈ વાતે ને વિચારે એ,
ખરેખર એ તો ભારતની આઝાદીનો પહેરેદાર છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ...

મુજ નાવ પર દરિયાના કેટલા બધા ઘાવ છે,
તોફાનો સાથે લડવાનો મારો સ્વભાવ છે.
નથી દુનિયાના વૈધો પાસે મારા દર્દની દવા,
મારા શર પર એકતા અખંડીતતાનો તાવ છે.

સુભાષચન્દ્ર બોઝ

સુભાષ તારું નામ ને કામ સૌને યાદ છે,
પરભોમથી લલકાર કર્યો એ નિર્વિવાદ છે.
કદાપિ ભુલાશે નહિ તું હિન્દ તણી ભૂમિ પર,
આઝાદ હિન્દ ફોજના નામથી જિંદાબાદ છે.

જવાહરલાલ નહેરુ...

જવાહર તું અનમોલ ઝવેરાત હીર છે,
શાંતિના પ્રતિક તણું લાજવાબ તીર છે.
દુનિયાના નેતાઓ સાથે કરી મિત્રતા,
પંચશીલ સિધ્ધાંત તણો ખરો વીર છે.

રાષ્ટ્ર ધ્વજ ......


વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે.
છે ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ,
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે.

શહીદોને સલામ....

બળવંતા અને બળુકા એ શહીદોને સો સલામ છે,
શહીદોની શહાદતથી આજે આઝાદીનો આરામ છે.
ટાઢ , તાપ ને વરસાદમાં સરહદના સીમાડે
દેશરક્ષા માટે ઝઝુમતા વીરોને દેશના પ્રણામ છે.

"સ્વપ્ન" જેસરવાકર ( ગોવિંદ પટેલ )

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • View Comment
  • Look Up
  • Facebook Comments
  •  Neha
    Neha
    Rajkot
    Rating: 4/5

    Neha posted on 12/11/2013 2:27:43 AM

    i want tribute message in gujarati to role model of my life please help me 
    Like[0]
1 of 1 1

If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.

CAPTCHA image - Can't read it?

Gujarati Poem

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Gujarati Poem

    Gujarati Poem

    8 February 2023 | 41249 views |
  • Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    8 February 2023 | 30493 views |
  • ગુરુ પૂર્ણિમા

    ગુરુ પૂર્ણિમા

    8 February 2023 | 76379 views |
  • Jay Jay Garvi Gujarat

    Jay Jay Garvi Gujarat

    8 February 2023 | 20624 views |
  • Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    7 February 2023 | 15705 views |
  • ગૌરવ કથા ગુજરાતની

    ગૌરવ કથા ગુજરાતની

    8 February 2023 | 12470 views |
  • ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    7 February 2023 | 5775 views |
  • મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ તો માઝા મેલી.

    5 February 2023 | 8139 views |
  • ફક્ત વચનની જરૂર

    ફક્ત વચનની જરૂર

    8 February 2023 | 3982 views |
  • દુનિયાના દેશોનો સમન્વય

    દુનિયાના દેશોનો સમન્વય

    7 February 2023 | 3343 views |
  • મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    1 May 2013 | 5353 views |
  • Manmohan darshan aape

    Manmohan darshan aape

    8 February 2023 | 3329 views |
  • નહેરુ થી નરસિહ સુધી

    નહેરુ થી નરસિહ સુધી

    8 February 2023 | 5562 views |
  • પડકાર કરો

    પડકાર કરો

    8 February 2023 | 5239 views |
  • વડાપ્રધાનો ના વિશેષણો

    વડાપ્રધાનો ના વિશેષણો

    8 February 2023 | 5173 views |
  • કરામત છે

    કરામત છે " ક" ની અમેરિકામાં

    8 February 2023 | 3689 views |
  • Gujarati Sher

    Gujarati Sher

    7 February 2023 | 6215 views |
  • સ્વર્ણિમ ગુજરાત - 2010

    સ્વર્ણિમ ગુજરાત - 2010

    8 February 2023 | 5087 views |
  • ભારત માતાની સ્તુતિ

    ભારત માતાની સ્તુતિ

    5 February 2023 | 3752 views |
  • ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    9 February 2023 | 5647 views |
  • ગરવા ગુજરાતને ગજાવો

    ગરવા ગુજરાતને ગજાવો

    5 February 2023 | 4074 views |
  • ભારતની ગૌરવ ગાથા

    ભારતની ગૌરવ ગાથા

    7 February 2023 | 7998 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.