Home
»
Gujarati Poem
»
નહેરુ થી નરસિહ સુધી
નહેરુ થી નરસિહ સુધી
નહેરુ થી નરસિહ સુધી
By Hetal Patel
નહેરુ થી નરસિહ સુધી, દોર દમામ, સ્વપ્ન જેસરવાકર, સ્વપ્ન સમર્પણ

નહેરુ થી નરસિહ સુધી
દોર દમામ
નેતા જેવો દોરદમામ, બીજે નથી મળવાનો,
મોટર, બંગલા ને આરામ, બીજે નથી મળવાનો.
લાખ સમજાવે લોક પણ નથી છુટતું " સ્વપ્ન "
ખુરશી જેવો પ્રેમ, બીજે ક્યાય નથી મળવાનો
નહેરુ થી નરસિહ સુધી
મતદાર ને આ ભારત , નહેરુ થી નરસિહ સુધી,
એ જ ખુરશીની લડત , નહેરુથી નરસિહ સુધી.
કૌભાંડોની કથા ક્દી, કયારેક સત્તાનો નશો,
સમિતિ નીમવાની રમત, નહેરુથી નરસિહ સુધી.
મતદારોને રીઝવવા દામ ને દારૂની મહેફિલ,
વચનોની શી કિંત, નહેરુથી નરસિહ સુધી .
ભાષણો - ભોપાળા ને ભાડા - ભથ્થા ,
વિદેશ પ્રવાસની લત, નહેરુથી નરસિહ સુધી.
હારનો ભય છે અને " સ્વપ્ન " છે જીતનું,
સેવાને- સદાચારની અછત , નહેરુથી નરસિહ સુધી.
ગુજરાતના બેનમુન શાયર અને ગઝલકાર જનાબ
શેખાદમ આબુવાલાના " આદમ થી શેખાદમ સુધી"
પરથી લખવાનો પ્રયત્ન તેઓને શ્રધાંજલિ રૂપે.
સ્વપ્ન જેસરવાકર
મારા ગીતો- કવિતા -મુક્તકો-વાચો
સ્વપ્ન સમર્પણ
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32792 views | -
Jay Jay Garvi Gujarat
| 31456 views | -
ગુરુ પૂર્ણિમા
| 78342 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16744 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13310 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6644 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8896 views | -
ફક્ત વચનની જરૂર
| 4755 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 4089 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6100 views | -
Manmohan darshan aape
| 3982 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6604 views | -
પડકાર કરો
| 6177 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 6291 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4367 views | -
Gujarati Sher
| 7030 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 6027 views | -
ભારત માતાની સ્તુતિ
| 4469 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6385 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4768 views | -
ભારતની ગૌરવ ગાથા
| 9269 views |
Recent Comments
Vishal Ranpara posted on 7/20/2012 2:06:44 PM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.