ભારત માતાની સ્તુતિ
ભારત માતાની સ્તુતિ
By Hetal Patel
ભારત માતાની સ્તુતિ
ભારત માડી, ત્રિરંગા ધારી, છે માનવતા જગ ભારી,
શિરે છે હિમાલય ધારી, ગંગા જમના શુદ્ધ જલધારી.
પ્રાણ પ્યારી, સુંદર ન્યારી, ચરણે છે રત્નાકર ધારી,
શીશ નમાવું, વારી જાઉં, ખમ્મા ખમ્મા ભારત માડી.
ભારત માત જેવી બીજી કોઈ માત નથી.
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી.
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી.
ભારતીયતા જેવી બીજી કોઈ નાત નથી.
ફૂલ દે, ફળ દે , શુદ્ધ ગંગા જલ દે,
હિમાલય જેસી ઉચાઇ દે, મા ભારતી.
ધન દે , ધાન્ય દે, આન, બાન, શાન દે,
માનવતા ભારી દે , મા ભારતી.
હદયમાં જ્ઞાન દે, ચિતમાં વિજ્ઞાન દે,
જગ વિધાતાનું વરદાન દે, મા ભારતી...
"સ્વપ્ન" જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 33968 views | -
Jay Jay Garvi Gujarat
| 33162 views | -
ગુરુ પૂર્ણિમા
| 79562 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 17854 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 14414 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 7733 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 9825 views | -
ફક્ત વચનની જરૂર
| 5708 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 5063 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6940 views | -
Manmohan darshan aape
| 4956 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 7745 views | -
પડકાર કરો
| 7323 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 7246 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 5326 views | -
Gujarati Sher
| 8092 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 7003 views | -
ભારત માતાની સ્તુતિ
| 5502 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 7353 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 5758 views | -
ભારતની ગૌરવ ગાથા
| 10348 views |
Recent Comments
Priti Patel posted on 11/15/2011 9:54:57 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.