14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSummer Picnic 2025 Hosted by Gorel and Jeserva 4 months ago
  • NewsSad Demise of Shrimati Maniben Manubhai Patel of Gorel 6 months ago
  • NewsSad Demise of Shantaben A Patel 10 months ago
  • NewsFuneral Ceremony of late shri Vinodbhai Patel 11 months ago
  • NewsSad Demise of Shri Jashwantbhai Harmandas Patel of Santokpura 1 year ago
  • NewsSad Demise of Shri Ishvarbhai Babubhai Patel Ishrama 1 year ago
  • NewsSudden Sad Demise of Shri Piyushbhai Ishwarbhai Patel of Israma 2 year ago
  • NewsSad Demise of Shri Kanubhai Ranchhodbhai Patel of Ishrama 2 year ago
  • NewsSad Demise of Bipinbhai C Patel USA of Rangaipura 2 year ago
  • NewsSummer Picnic 2023 By 14Gaam Ishrama Patidar Samaj Of USA 2 year ago
  • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 2 year ago
  • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 3 year ago
Home » Gujarati Poem » Gujarati New Year 2010 Greetings

New Year 2010 Greetings in Gujarati

2019-9-12 | Posted by Hetal Patel |

New Year 2010 Greetings in Gujarati

By Hetal Patel

Gujarati New Year 2010 Greetings

 પ્યારા  ગરવા  ગુજરાતી  મિત્રો ,
 
      ૨૦૧૦ નું  વર્ષ  આપના  જીવનમાં  ખુશી-સફળતા -સુખ  - સમૃધી અને  ઉન્નતી  લઈને  આવે  તેવી  પ્રભુને  અભ્યથના દ્વિભાષી  મુંબઈ માંથી  ૧  મે  ૧૯૬૦ ના  રોજ   અલગ  થયેલું  ગુજરાત   આજે  ૫૦ માં  વરસમાં   પ્રવેશેલું  છે  ૧  મે ૨૦૧૦ ના  રોજ ૫૦ વરસ  પુરા થશે ,. ત્યારે દેશ- પરદેશમાં  વસતા ગુજરાતીઓ   તેની  ભાષા-સંસ્કૃતિ-વારસો-તહેવારો-પહેરવેશ -ગીતો-ગરબા-ને  જાળવી   તેનો  પ્રચાર-પ્રસાર કરે. દુનિયામાં  ગુજરાતનું   નામ રોશન  કરે . પોતાના  બાળકોને  ગુજરાતી ભાષા શીખવે ગુજરાતના  ડુંગરા-નદીઓ- યાત્રાધામો-લોકમેળા -તહેવારો અને  મહાગુજરાતની  ચળવળ -તેના પ્રણેતાઓ -નેતાઓ -કવિઓ-લેખકો-સાહિત્યકારો -અભિનેતાઓ-કથાકારો -દુહા છંદના  ગાયકો-વિગેરે ની  માહિતી આપો.  ગુજરી ભાષામાં  મિત્રો-સ્નેહીજનો -અધિકારીઓ -સરકારના  મંત્રીઓ-મુખ્યમંત્રી  પત્રો લખો.  આ રીતે  સાચી  સ્વર્ણિમ  ગુજરાતની  ઉજવણી  થશે અને  ગુજરાતનો  સર્વ જન  સાથ  મળી  ગુજરાતને  આસમાન ની  ઉચાઇ  અપાવશે   એવી  વિંનતી  છે સંસ્કૃત  તો  છે  ધર્મની   ભાષા ,  અંગ્રેજી  તો  વેપારે  વપરાય હિન્દી   તો  છે    રાષ્ટ્રભાષા ,  પણ  ગુજરાતીએ  વિવેક  દેખાય

 

- સ્વપ્ન   જેસરવાકાર

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • Facebook Comments

Gujarati Poem

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Gujarati Poem

    Gujarati Poem

    11 July 2025 | 45570 views |
  • Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    11 July 2025 | 32860 views |
  • Jay Jay Garvi Gujarat

    Jay Jay Garvi Gujarat

    11 July 2025 | 31624 views |
  • ગુરુ પૂર્ણિમા

    ગુરુ પૂર્ણિમા

    12 July 2025 | 78445 views |
  • Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    11 July 2025 | 16791 views |
  • ગૌરવ કથા ગુજરાતની

    ગૌરવ કથા ગુજરાતની

    11 July 2025 | 13369 views |
  • ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    11 July 2025 | 6693 views |
  • મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ તો માઝા મેલી.

    11 July 2025 | 8945 views |
  • ફક્ત વચનની જરૂર

    ફક્ત વચનની જરૂર

    11 July 2025 | 4795 views |
  • દુનિયાના દેશોનો સમન્વય

    દુનિયાના દેશોનો સમન્વય

    11 July 2025 | 4154 views |
  • મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    1 May 2013 | 6119 views |
  • Manmohan darshan aape

    Manmohan darshan aape

    11 July 2025 | 4025 views |
  • નહેરુ થી નરસિહ સુધી

    નહેરુ થી નરસિહ સુધી

    11 July 2025 | 6681 views |
  • પડકાર કરો

    પડકાર કરો

    11 July 2025 | 6241 views |
  • વડાપ્રધાનો ના વિશેષણો

    વડાપ્રધાનો ના વિશેષણો

    11 July 2025 | 6334 views |
  • કરામત છે

    કરામત છે " ક" ની અમેરિકામાં

    11 July 2025 | 4405 views |
  • Gujarati Sher

    Gujarati Sher

    11 July 2025 | 7089 views |
  • સ્વર્ણિમ ગુજરાત - 2010

    સ્વર્ણિમ ગુજરાત - 2010

    11 July 2025 | 6086 views |
  • ભારત માતાની સ્તુતિ

    ભારત માતાની સ્તુતિ

    11 July 2025 | 4529 views |
  • ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    12 July 2025 | 6435 views |
  • ગરવા ગુજરાતને ગજાવો

    ગરવા ગુજરાતને ગજાવો

    11 July 2025 | 4813 views |
  • ભારતની ગૌરવ ગાથા

    ભારતની ગૌરવ ગાથા

    11 July 2025 | 9333 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.