સદીઓના શહેનશાહ સચિન તેંડુલકર
સદીઓના શહેનશાહ સચિન તેંડુલકર
By Hetal Patel
સદીઓના શહેનશાહ સચિન તેંડુલકરસદીઓના શહેનશાહ સચિન તેંડુલકર........
( મહાન ક્રિકેટર અને સદીઓના શહેનશાહે ૪૮ મો શતક શ્રી લંકામાં બનાવ્યો
તે પ્રસંગે સચિનની સિદ્ધિ ને બિરદાવતું કાવ્ય " સચિન તેંડુંલકર "ને અર્પણ )
સ ચિન સાચ્ચે જ સદીઓનો, શહેનશાહ કહેવાય,
ચિ ત કર્યા તે દુનિયાના બોલરો, ગણ્યા ન ગણાય.
ન થી કરી પરવા કોઈની, રન મશીન તુજ ગણાય,
તેં ભલ ભલા ને ઝૂડ્યા છે, કૈક નિવૃત થઈ જાય.
ડું ગર સમ તું હજી ઉભો, છે અડીખમ એકલો,
લ ખાશે તારી હજારો ગાથાઓ, ને વેચાશે નકલો.
ક ર્મ કરે જવું એ તારો મંત્ર, ક્રિકેટમાં તારું રાજ,
ર ખે ભૂલો મહામાનવને, ખરો " ભારત રત્ન" આજ.
" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32475 views | -
Jay Jay Garvi Gujarat
| 30442 views | -
ગુરુ પૂર્ણિમા
| 77995 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16534 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13059 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6345 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8681 views | -
ફક્ત વચનની જરૂર
| 4536 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 3792 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 5970 views | -
Manmohan darshan aape
| 3794 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6297 views | -
પડકાર કરો
| 5921 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 5937 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4129 views | -
Gujarati Sher
| 6830 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 5724 views | -
ભારત માતાની સ્તુતિ
| 4202 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6141 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4523 views | -
ભારતની ગૌરવ ગાથા
| 8935 views |
Recent Comments