Gujarati Poem : છેલ્લે તો આપણે બે જ હોઈશું
Gujarati Poem : છેલ્લે તો આપણે બે જ હોઈશું
By Hetal Patel
Its great Romantic Gujarati Poem for couples those are living together but still fighting but at the last when they need, they are going to be for each other.
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર-ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે, ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
'મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ', એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે, ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું...
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 33955 views | -
Jay Jay Garvi Gujarat
| 33152 views | -
ગુરુ પૂર્ણિમા
| 79545 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 17834 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 14401 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 7717 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 9820 views | -
ફક્ત વચનની જરૂર
| 5695 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 5053 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6926 views | -
Manmohan darshan aape
| 4947 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 7727 views | -
પડકાર કરો
| 7310 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 7233 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 5318 views | -
Gujarati Sher
| 8080 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 6995 views | -
ભારત માતાની સ્તુતિ
| 5492 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 7346 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 5748 views | -
ભારતની ગૌરવ ગાથા
| 10340 views |
Recent Comments