કાવ્ય: નરેન્દ્રએ ધૂણી ધખાવી
કાવ્ય: નરેન્દ્રએ ધૂણી ધખાવી
By Hetal Patel
આદરણીય મિત્રો માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જીલ્લામાં યોજાતા " સદભાવના મિશન" અંતર્ગત
આણંદ જીલ્લામાં અક્ષર ફાર્મ ખાતે ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ના કાર્યક્રમમાં અમારા ગામના સ્વાતંત્ર્ય સેનાની આદરણીય
શ્રી મહીજીકાકાને સાથે લઈને જવાનો લહાવો પ્રાપ્ત થયો. તે જ દિવસે સવારે થોડા શબ્દો સ્ફૂર્યા ને કાગળ પર રેલાઈ
ગયા જે શબ્દોને કાર્યક્રમમાં લોક સંગીત પીરસતા ગાયકો દ્વારા રજુ કરાયા હતા તે કાવ્ય આપ સમક્ષ રજુ કરું છું. સાથે થોડા
ફોટા તે પ્રસંગના રજુ કરું છું.
ગરજી રહ્યો છે ગિરનાર ને ગાજી ઉઠ્યું છે ગુજરાત
સુવર્ણ કળશનાં સ્થાપન થકી બન્યું સુવર્ણ ગુજરાત
સદભાવના કેરો સંદેશ દઈને જિલ્લે ઉપવાસ કીધા
સર્વેનો સાથ લઈને ગુજરાત વિકાસનાં પ્રણ લીધાં
રણોત્સવ,પતંગોત્સવ પ્રેમે બિનનિવાસીને આવકાર્યા
ગુજરાતના વિકાસ સ્વપ્નને સાકાર કરવા તપ ધર્યાં
પ્રેમ પામી પ્રજાનો ગરવા ગુજરાતની ગરિમા ગજાવી
તન મન ને વચન થકી નરેન્દ્રએ અનેરી ધૂણી ધખાવી.
========================================
સ્વપ્ન જેસરવાકર (લોસ એન્જલસ , અમેરિકા)
વતન- જેસરવા, તા.પેટલાદ. જીલ્લો.આણંદ
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 33965 views | -
Jay Jay Garvi Gujarat
| 33159 views | -
ગુરુ પૂર્ણિમા
| 79558 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 17851 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 14411 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 7730 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 9824 views | -
ફક્ત વચનની જરૂર
| 5705 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 5060 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6935 views | -
Manmohan darshan aape
| 4953 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 7742 views | -
પડકાર કરો
| 7318 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 7243 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 5325 views | -
Gujarati Sher
| 8089 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 7003 views | -
ભારત માતાની સ્તુતિ
| 5498 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 7351 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 5757 views | -
ભારતની ગૌરવ ગાથા
| 10346 views |
Recent Comments