14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSad Demise of Shri Ravjibhai Ishwarbhai Patel of Jeserva 13 days ago
  • NewsSad Demise of Maniben Kanubhai Patel of Bhatiel 2 months ago
  • NewsSad demise of Jyotsnaben Chimanbhai Patel 6 months ago
  • NewsSad Demise of Shri Dahyabhai Pujabhai Patel of Ishrama 6 months ago
  • NewsDiwali Celebration 2021 9 months ago
  • NewsSudden Sad demise of Shri Dipesh Chimanbhai Patel of Jesarva 9 months ago
  • NewsSad Demise of Shri P Shantilal B Patel 10 months ago
  • NewsSad Demise of Chandubhai Harmanbhai Patel 10 months ago
  • NewsSad demise of Chimanbhai Manibhai Patel of Santokpura 10 months ago
  • NewsSad Demise of Punambhai Chhaganbhai Patel of Rangaipura 2 months ago
  • NewsSummer Picnic 2021 By Bhavanipura Patidar Samaj USA 11 months ago
  • NewsSad demise Of Ishwarbhai Lallubhai Patel - Bhavanipura 1 year ago
Home » Gujarati Poem » નેતા બની ગયો

નેતા બની ગયો

2016-9-7 | Posted by Hetal Patel |

નેતા બની ગયો

By Hetal Patel

નેતા બની ગયો

નાગરિક ના બની શક્યો, એ નેતા બની ગયો,
બધાય ને બનાવી ને, એ પોતે બની ગયો.
છે અમારા દિલમાં હજુએ એ ડાઘ,
એ અમારા ડાઘ ને, ઘોળી ને પી ગયો .....નાગરિક....
જીવવું પણ દોહ્યલું બન્યું છે હવે,
અમારી એ વ્યથાને એ મજાક માની ગયો..... નાગરિક....
ગેસ, ડીઝલ.પેટ્રોલ તો મઝા મૂકી,
અમારી વાતોને એ હવામાં ઉડાવી ગયો..... નાગરિક....
પાંચ વર્ષે ફરી હાથ જોડી ઉભા રહ્યા,
કમળ ને પંજો એકબીજાને ભાંડી ગયો........ નાગરિક....
નહોતું કશું ય પણ હવે છે બધું જ ,
સાયકલવાળો જ હવે મોટરે ચઢી ગયો...... નાગરિક.....
"સ્વપ્ન" હતું જે એ પૂરું થઈ ગયું,
ઉધાર માંગતો એ કરોડોએ પહોચી ગયો ... નાગરિક...

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
(નાગરિકનો અર્થ દેશ અને પ્રજાને વફાદાર સમજવો)

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • Facebook Comments

Gujarati Poem

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Gujarati Poem

    Gujarati Poem

    7 July 2022 | 40627 views |
  • Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    6 July 2022 | 29892 views |
  • ગુરુ પૂર્ણિમા

    ગુરુ પૂર્ણિમા

    6 July 2022 | 76018 views |
  • Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    5 July 2022 | 15503 views |
  • Jay Jay Garvi Gujarat

    Jay Jay Garvi Gujarat

    7 July 2022 | 17888 views |
  • ગૌરવ કથા ગુજરાતની

    ગૌરવ કથા ગુજરાતની

    6 July 2022 | 12299 views |
  • ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    4 July 2022 | 5626 views |
  • મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ તો માઝા મેલી.

    7 July 2022 | 8010 views |
  • ફક્ત વચનની જરૂર

    ફક્ત વચનની જરૂર

    6 July 2022 | 3835 views |
  • દુનિયાના દેશોનો સમન્વય

    દુનિયાના દેશોનો સમન્વય

    4 July 2022 | 3236 views |
  • મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    1 May 2013 | 5168 views |
  • Manmohan darshan aape

    Manmohan darshan aape

    4 July 2022 | 3207 views |
  • નહેરુ થી નરસિહ સુધી

    નહેરુ થી નરસિહ સુધી

    6 July 2022 | 5399 views |
  • પડકાર કરો

    પડકાર કરો

    6 July 2022 | 5036 views |
  • વડાપ્રધાનો ના વિશેષણો

    વડાપ્રધાનો ના વિશેષણો

    6 July 2022 | 4996 views |
  • કરામત છે

    કરામત છે " ક" ની અમેરિકામાં

    6 July 2022 | 3578 views |
  • Gujarati Sher

    Gujarati Sher

    4 July 2022 | 6073 views |
  • સ્વર્ણિમ ગુજરાત - 2010

    સ્વર્ણિમ ગુજરાત - 2010

    5 July 2022 | 4944 views |
  • ભારત માતાની સ્તુતિ

    ભારત માતાની સ્તુતિ

    4 July 2022 | 3650 views |
  • ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    4 July 2022 | 5536 views |
  • ગરવા ગુજરાતને ગજાવો

    ગરવા ગુજરાતને ગજાવો

    6 July 2022 | 3857 views |
  • ભારતની ગૌરવ ગાથા

    ભારતની ગૌરવ ગાથા

    6 July 2022 | 7683 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.