ડોલર તારા દેશમાં

4.29 stars - 286 reviews
( ૧) સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા અને અંગ્રેજી તો વેપારે વપરાય
હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય
(૨) પાઉન્ડ પોક મુકાવે ને રીયલ તો રખડાવે
ડોલર કોઈ દિ ડુબાડે પણ રૂપિયો જ ઋણ ચૂકવે
(૩) મેળવ્યા તા વિઝા ને ખાધારે પીઝા
પીધી રે કોક ને મેલી રે પોક
યા યા માં અટવાઈ ગયારે -- ડોલર તારા દેશમાં
સ્વપ્ન જેસરવાકર

Post/View Comment