સ્વપ્નમાં તમે શાને બદલાઈ જાવ છો

4.29 stars - 286 reviews

સામા મળો છો ત્યારે શરમાઈ જાવ છો
અને નજરો મળે ત્યારે ગભરાઈ જાવ છો
એક પ્રશ્ન પુછુ ઓ પ્રિયે માઠું ના લગાડશો
સ્વપ્નમાં તમે શાને બદલાઈ જાવ છો

સ્વપ્ન જેસરવાકર

Post/View Comment